સરકારી નોકરીની તૈયારી:LRD ભરતી માટે મહેસાણામાં ભાજપ બક્ષીપંચ મોરચાએ કોચિંગ ક્લાસ શરૂ કર્યા, અમદાવાદ-સિદ્ધપુરથી ટ્રેનિંગ માટે આવી રહ્યા છે ઉમેદવારો https://ift.tt/eA8V8J
મહેસાણા, વડનગર, કડી ખાતે હાલમાં બક્ષીપંચ મોરચાના સદસ્યો દ્વારા મુહિમ ઉઠાવવામાં આવી છે,ઘણીવાર ગરીબ બાળકો તૈયારી માટે યોગ્ય ગાઈડન્સ ન મળતા મેરિટમાં પાછળ રહી જતા હોય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qYdGj6
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qYdGj6
Comments
Post a Comment