LRD ભરતી:શારીરિક કસોટીના પૂરા 25 માર્ક્સ લેવા માટે પુરુષ, મહિલા અને એક્સ-આર્મીમેન ઉમેદવારોએ કેટલા સમયમાં દોડ પૂરી કરવી? https://ift.tt/eA8V8J
પુરુષ ઉમેદવારોએ 25 માર્ક્સ માટે 20 મિનિટમાં 5 કિમીની દોડ પૂરી કરવી પડશે,મહિલા ઉમેદવારોએ 7 મિનિટ કે તેનાથી ઓછો સમય 1600 મીટરની દોડ પૂરી કરવી પડશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3F5xEfC
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3F5xEfC
Comments
Post a Comment