મે આઇ હેલ્પ યુ?:LRD ઉમેદવારોને દોડની તૈયારી કરવા ગુજરાત પોલીસે આપ્યાં મેદાન, હજુ ભાવનગર, અમરેલી અને બોટાદમાં 15 જગ્યાએ તાલીમ શરૂ કરાશે https://ift.tt/eA8V8J
ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં પણ મેદાનો ફાળવવા માટે સૂચના આપવામાં આવી,વલસાડમાં પોલીસ અધીક્ષક દ્વારા 250 જેટલા યુવાનોને શારીરિક તથા લેખિત પરીક્ષાની તૈયારી કરાવાઈ રહી છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nxWajL
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nxWajL
Comments
Post a Comment