વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પોલીસે યુવતીની ડાયરી કેમ સંસ્થાના બે લોકોને વાંચવા આપી, છેલ્લા બે-ત્રણ પેજ ધ્યાનથી વાંચવા શા માટે કહ્યું? પીડિતાની માતાએ ઉઠાવ્યો સવાલ https://ift.tt/eA8V8J
પોલીસ આવી ત્યારે સંસ્થાના પલ્લવીબેન અને મેહુલભાઈ જવા માટે ઉતવાળ કરતા હતા,ડાયરીમાં શું લખ્યું છે તેવું પૂછતા પલ્લવીબેન બધુ નોર્મલ છે તેમ જ કહેતા રહ્યાં: પીડિતાની માતા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qWFG6W
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qWFG6W
Comments
Post a Comment