રાત્રે જ્યારે તમે બેડરૂમમાં જાવ ત્યારે રેગ્યુલર લાઇટ્સ ચાલુ ન કરતાં આ હાર્ટશેપ એલઇડી લાઇટ ચાલુ કરશો, તો બેડરૂમ લાઇટ પિંક રોશનીથી રોમેન્ટિકની સાથોસાથ રિલેક્સિંગ ફીલ કરાવતો બની રહેશે. આમ, માર્કેટમાં મળતી અવનવી લાઇટ્સ ઘરની સજાવટમાં મહત્ત્વનો ફાળો આપે છે
from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nNRoxh
from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nNRoxh
Comments
Post a Comment