સ્વામિત્વ યોજના હેઠળ:આણંદ જિલ્લાના મિલ્કતધારકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીકાર્ડ મળશે https://ift.tt/eA8V8J
જિલ્લામાં પ્રથમ તબક્કામાં ઉમરેઠ તાલુકાના 15 ગામોમાં ડ્રોન માપણી કામનો આગામી 16મીથી પ્રારંભ થશે,ગામના રસ્તાઓનું તથા મિલ્કતોનું સીમાંકન તૈયાર કરીને ડિજીટલ નકશો તૈયાર કરાશે : વિવાદનો પ્રશ્ન હલ થશે, કોર્ટમાં દિવાની કેસોનું પ્રમાણ ઓછું થશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wJ3ZGh
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wJ3ZGh
Comments
Post a Comment