આ ભૂલ ભવિષ્ય બગાડશે:પોલીસ ભરતીમાં ખોટી માહિતી સાથે ફોર્મ ભરનાર ભવિષ્યની ભરતી માટે ગેરલાયક ઠરશે, હસમુખ પટેલની ઉમેદવારોને કડક સૂચના https://ift.tt/eA8V8J
ખોટી માહિતી આપીને ફોર્મ ભરીને પરીક્ષામાં દોડનારા ઉમેદવારો સામે ભરતી બોર્ડ પગલા લેશે,ખોટી માહિતીથી PSIના ફોર્મ ભરનારા કેટલાક ઉમેદવારો LRDની કસોટીમાં પાછળની તારીખમાં દોડવા મળે તેમ ઈચ્છે છે: હસમુખ પટેલ,PSI અને LRDની પરીક્ષા સાથે 3 ડિસેમ્બરે શરૂ થવાની છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xwK5Pi
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xwK5Pi
Comments
Post a Comment