વિકૃત માનસિકતાની હદ પાર:દાહોદના લીમખેડાની હસ્તેશ્વર સ્કુલના શિક્ષક-વાલીઓના ગ્રુપમાં અશ્લીલ ફોટો-વીડિયો પોસ્ટ કરાયા https://ift.tt/eA8V8J
ગ્રુપમાં મહિલાઓ પણ હોવાથી ભારે રોષ ફેલાયો, લીમખેડા પંથકમાં વિકૃતિની આ ચોથી ઘટના કેટલાક સભ્યોએ વ્હોટ્સએપમાં જ ગુસ્સો વ્યક્ત કર્યો, કેટલાક એકાએક ગ્રુપમાંથી નીકળી ગયા વાલીઓએ શાળા સંચાલકને અશ્લીલ વીડિયો-ફોટા મુકવા બાબતે પગલા લેવા રજૂઆત કરી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YDZ8tg
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YDZ8tg
Comments
Post a Comment