નામ બડે દર્શન છોટે:સરકારનું કાગળ પર આયોજન: તંત્રની નિરસતાથી સેવાસેતુના તાર લોકો સાથે જોડાતા નથી https://ift.tt/eA8V8J
ફોરેસ્ટ, જીઈબી, એસ.ટી.ના પ્રશ્નોમાં અધિકારીઓ ભાગ્યેજ ઉપસ્થિત,સાતમા તબક્કામાં ભાવનગર જિલ્લામાં 22 સેવાસેતુ યોજાયા પરંતુ અનેક યોજનાની સેવા સ્થળ પર મળતી જ નથી, ઘણા સરકારી તંત્ર માત્ર નમુનાના જ હાજરી પુરાવે છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3czPzPD
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3czPzPD
Comments
Post a Comment