Skip to main content

ટોરેન્ટ કર્મીને ધમકી:અમારા ઘરે મીટર ચેક કરવા આવશો તો હાથ પગ તોડી નાખીશ, વાસણાના મન્સૂર સોસાસટીમાં ભાડૂઆતે ધમકી આપી https://ift.tt/eA8V8J

મીટરચેક કરવા ગયેલ ટોરેન્ટના કર્મચારી સાથે ઝઘડો કરી ધાકધમકી આપી,વેજલપુર પોલીસે ધમકી આપનારના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ આદરી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3oJYUtJ

Comments