નિર્દયી માતા!:કડીના કણજરીમાં તાજી જન્મેલી બાળકી મળી આવતા ચકચાર, પ્લાસ્ટિકની કોથળીમાં પુરી કોઈ અજાણી વ્યક્તિ બાળકીને ખુલ્લામાં મૂકી ગયું
મહેસાણા જિલ્લામાં 6 મહિનામાં બાળકી ત્યજી દેવાની આ ચોથી ઘટના,પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી માત વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
http://dlvr.it/SDM4x9
http://dlvr.it/SDM4x9

Comments
Post a Comment