Skip to main content

કોરોના ગુજરાત:વડોદરામાં કોરોનાના સૌથી વધુ 7 કેસ, 24 કલાકમાં રાજ્યમાં 26 નવા કેસની સામે 33 ડિસ્ચાર્જ, શૂન્ય મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 407ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 032 દર્દી ડિસ્ચાર્જ થયા
http://dlvr.it/SDM4sm

Comments