કોંગ્રેસનો આરોપ:સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં સુરતમાં જ 62 હજાર ફેક યુઝર આઈડીથી 100 કરોડનું અનાજ ચાઉં થયું https://ift.tt/eA8V8J
ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા - કાળાબજારીયા - સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી?,કાળાબજારીયા - સંગ્રહખોરો - અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર - કામકાજ કરી રહ્યાં છે: ડૉ. મનિષ દોશી,સરકારી અનાજ - ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના કોરોના કાળમાં રાજ્ય વ્યાપી કૌભાંડ અંગે સરકાર કેમ મૌન?,રાજ્ય વ્યાપી કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય અને અસરકારક પગલા ભરાય તેવી માંગ : ડૉ. મનિષ દોશી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qTQuCD
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qTQuCD
Comments
Post a Comment