વાપી નગરપાલિકામાં ભગવો લહેરાયો:44માંથી 37 બેઠક મેળવી ભાજપે સત્તા જાળવી રાખી, કૉંગ્રેસના ફાળે 7 બેઠક; AAP જીતનું ખાતું પણ ના ખોલાવી શકી https://ift.tt/eA8V8J
ભાજપની 41માંથી 37 બેઠકો થઇ, 3નું નુક્સાન, કોંગ્રેસની 3માંથી 7 થઇ, આપનું ખાતું પણ ન ખુલ્યું,શહેર ભાજપ મહામંત્રી પરેશ દેસાઇ પોતાના ગઢ ડુંગરામાં જ હારી ગયા, ભાજપની બેઠકો ઘટી, કોંગ્રેસની 3 વધી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rnf2o0
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rnf2o0
Comments
Post a Comment