કોણ કહે છે ન્યાયતંત્ર ધીમું છે?:દુષ્કર્મ કેસમાં સુરતની પોક્સો કોર્ટનો દેશના ઇતિહાસમાં 4થો સૌથી ઝડપી ચુકાદો, મ.પ્ર.ના ઘાટિયામાં 24 કલાકમાં 2 કિશોરને સજા થઈ હતી https://ift.tt/eA8V8J
મ.પ્ર.ના જ દતિયા અને હરિયાણાના ગુરૂગ્રામમાં 3 દિવસમાં બળાત્કારીઓને આકરી સજા કરી ચૂકી છે પોક્સો કોર્ટ,12 વર્ષથી ઓછી વયની સગીરાઓ પર દુષ્કર્મના કેસમાં ઝડપી કાર્યવાહીના કેન્દ્રના કાયદા બાદ તાબડતોબ ન્યાય થાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3CjV9jz
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3CjV9jz
Comments
Post a Comment