ઘણા લોકોની દિવાળી બગડી:બગડેલી-ઓછાં વજનની મીઠાઈની 34 અને ફટાકડામાં છેતરપિંડી મામલે ગ્રાહક સુરક્ષામાં 70થી વધુ ફરિયાદ નોંધાઈ https://ift.tt/eA8V8J
1200 રૂ.કિલોમાં ખરીદેલી મીઠાઇમાં ફૂગ નીકળી, મહેમાનોને આપવા લીધેલી મીઠાઇ પણ બગડેલી નીકળતાં સંખ્યાબંધ લોકોની દિવાળી બગડી,સંખ્યાબંધ બોક્સ પર એક્સપાયરી ડેટ જ લખેલી નહોતી,ફટાકડાના વેપારીઓએ GSTના બિલ આપ્યાં વગર ગ્રાહકો પાસેથી MRP કરતાં 10 ગણા ભાવ વસૂલ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ksqASp
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ksqASp
Comments
Post a Comment