ચીલઝડપ:સુભાષબ્રિજ નજીક રાજસ્થાની વેપારીના 27.48 લાખનાં સોના-ચાંદીનાં બિસ્કિટની લૂંટ; કારીગર બસની રાહ જોતો હતો ત્યારે લુટારુ બેગ ઝૂંટવી ગયો https://ift.tt/eA8V8J
પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરી,પોલીસે CCTVથી તપાસ શરૂ કરી પણ હજી કોઈ કડી મળી નથી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qxl70I
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qxl70I
Comments
Post a Comment