આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરાના યુવાને માત્ર 26 કલાકમાં જ ભંગાર બાઇકને 80 હજારના ખર્ચે બનાવી દીધી ઇલેક્ટ્રિક બાઇક, માત્ર 8 પૈસા પ્રતિ કિમીના ખર્ચે ચાલે છે https://ift.tt/eA8V8J
બાઇકમાંથી પેટ્રોલ એન્જિન કાઢીને સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ લગાવી દીધી,યુવાને તૈયાર કરેલુ ઇલેક્ટ્રિક બાઇક ચાલે છે, ત્યારે બેટરી ચાર્જ પણ થાય છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3He6C7N
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3He6C7N
Comments
Post a Comment