2027ની પૂર્વ તૈયારી:ગુજરાતના 182 ધારાસભ્યો માટે ગાંધીનગરમાં 9 રૂમના 216 આવાસ બનશે, રૂ.140 કરોડના ખર્ચે 9 માળના 12 ટાવર તૈયાર કરાશે https://ift.tt/eA8V8J
ચાર બેડરૂમ, રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધા સાથે ક્વાટર બનશે,28 હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરીયા વધારવાની માંગણીને મંજૂરી,ગાંધીનગરના સેક્ટર 17માં 216 આવાસ બનશે,હાલ 97 ચો.મીટરના ક્વાર્ટર, હવે 210 ચોરસ મીટરના ફ્લેટ મળશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3I9TuRG
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3I9TuRG
Comments
Post a Comment