ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા:રાજકોટમાં 2022ની ચૂંટણી પહેલા આપાગીગાના મહંત નરેન્દ્ર સોલંકીનું સૂચક નિવેદન, સાધુ સમાજને પણ પ્રતિનિધિતવ મળવું જોઈએ
નરેન્દ્ર બાપુ આગામી વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર ટીકીટ માંગી શકે છે,ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વોટબેંકનું નવું સમીકરણ રચાશે ! તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા
http://dlvr.it/SD7Frz
http://dlvr.it/SD7Frz

Comments
Post a Comment