સુપર એક્સક્લુઝિવ:શ્રીલંકામાં 2019માં સરકાર બદલાઈ ને ડ્રગ્સકેસમાં 4 તસ્કરને ફાંસી થતાં જ ગુજરાત ડ્રગ્સનો સિલ્કરૂટ બન્યું, 1600 કિ.મી.નો દરિયાકાંઠો મોકળું મેદાન બન્યો https://ift.tt/eA8V8J
અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થયા બાદ તાલિબાન આવતા પાકિસ્તાન, આરબ દેશો સલવાયા, પોતાનો જથ્થો ઠાલવવા લાગ્યા,વિદેશમાં જતું ડ્રગ્સ શ્રીલંકાને બદલે વાયા ગુજરાત દિલ્હી, બર્મા, લાઓસ અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા સુધી જવા લાગ્યું,કેરિયરને કિલોએ 1800 ડોલરનો હેન્ડલિંગ ચાર્જ અપાય છે, વરિષ્ઠ IPS અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવી અંદરની વાત,ગુજરાતના રૂ. 600 કરોડના ડ્રગ્સકેસમાં વધુ 5 આરોપી પકડાયા, એક પંજાબ અને 4 દ્વારકાના હોવાની વાત
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nmHKD2
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nmHKD2
Comments
Post a Comment