સરાહનીય કામગીરી:જામનગર પોલીસનું ગુપ્ત ઓપરેશન, ઉત્તરપ્રદેશમાં ફરવા ગયેલા 2 અપહૃત યુવાનોને છોડાવ્યા https://ift.tt/eA8V8J
બે દિવસ પૂર્વે સીટી બી ડિવિઝન પોલીસ દફ્તરે મહિલા દ્વારા ફરિયાદ નોંધાઈ હતી,મહિલાને અજાણ્યો ફોન આવ્યો, પતિ અને તેની સાથે રહેલા યુવાનનું થયું હતું અપહરણ,મહિલા પાસે બંનેની સલામતી માટે રૂપિયા આપવાની માંગણી થઈ હતી,જામનગર પોલીસે સમયસુચકતા વાપરી કાનપુર પોલીસની મદદથી બંને અપહૃતને મુક્ત કરાવ્યા,આજે સાંજ સુધીમાં આ ટીમ બંને યુવાનોને લઈ જામનગર આવી જશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3o4v9Ve
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3o4v9Ve
Comments
Post a Comment