ખોટો વિશ્વાસ ભારે પડ્યો:અમદાવાદમાં પેસ્ટ કંટ્રોલનો બિઝનેશ ચલાવતી મહિલાને ઈન્સ્યોરન્સ એજન્ટે પોલીસીનો ટાર્ગેટ પુરો કરવાના બહાને 18.80 લાખનો ચુનો ચોટાડ્યો
એજન્ટે પૈસા પછી આપીશ એવા ગલ્લાતલ્લા કર્યા બાદ ચેક પણ આપ્યાં હતા,જોકે એજન્ટના એકાઉન્ટમાં પૈસા ન હોવાથી અંતે મહિલાએ સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી
http://dlvr.it/SD3g8V
http://dlvr.it/SD3g8V

Comments
Post a Comment