Skip to main content

તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ:પોરબંદર જિલ્લામાં 130 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે https://ift.tt/eA8V8J

પોરબંદર જિલ્લામાં 5 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે : જિલ્લામાં કુલ 2 લાખથી વધારે મતદારો,તા. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, ગત ચૂંટણીની સરખામણીએ 39479 મતદાર વધ્યા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/316tZPU

Comments