કોન્ટ્રાકટ બેઝ સ્ટાફને ઘરભેગા કર્યા:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1100થી વધુ હેલ્થ વિભાગના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશ
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ કોરોનાની અસર ઓછી થતાં મેડિકલ અને પેરામેડિકલ અને વર્ગ-4 કર્મચારીઓને છૂટા કરાયા
http://dlvr.it/SDV1L0
http://dlvr.it/SDV1L0

Comments
Post a Comment