Skip to main content

રીસર્ચ ગ્રાન્ટ:ચાંગાની ચારૂસેટ યુનિવર્સિટીના RPCPના ફેકલ્ટી પ્રો. પાયલ ચૌહાણને ગુજકોસ્ટ દ્વારા સંશોધન માટે રૂ. 8 લાખની ગ્રાન્ટ મંજુર કરાઇ

ચારૂસેટના પ્રોફેસર પિરિઓડોન્ટલ રોગના કાયમી ઇલાજ માટે સંશોધન કરશે
http://dlvr.it/S3ymyb

Comments