જેલમુક્તિ:સુરતમાં PAAS નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં જેલ બહાર આવ્યો, હાર્દિક પટેલ સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું
3 મહિનાથી લાજપોર જેલમાં બંધ અલ્પેશ કથિરીયા બહાર આવતાં કાર્યકરો ઉમટ્યાં,પાસના નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત રેલી યોજતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
http://dlvr.it/S3p5rP
http://dlvr.it/S3p5rP

Comments
Post a Comment