આજની નારી, ગોદમાં બાળકો ને ખભે જવાબદારી:ફિડિંગ કરતા બાળકોને ઘરે મુકી ટ્રેનિંગ લેતી મહિલા કેડેટને જોઈ IPSની પત્નીનું હ્રદય પીગળ્યું, પતિએ બાળકોને સાથે લાવવા મંજૂરી આપી https://ift.tt/eA8V8J
વડોદરા ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત સમયે ટ્રેનિંગ સેન્ટરના વડા વિકાસ સહાયે સમસ્યા ઉકેલી,વિકાસ સહાયે પત્નીને મહિલા કેડેટની સમસ્યા જાણવા કહ્યું અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y6PTy8
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y6PTy8
Comments
Post a Comment