ભાસ્કર સ્ટિંગ:વિદેશ જવું હોય કે ફરવા, ટેસ્ટ કર્યા વિના જ કોરોનાના નેગેટિવ રિપોર્ટ આપવાનું સુરતમાં રેકેટ https://ift.tt/eA8V8J
આધારકાર્ડ મંગાવી રૂ. 900માં નેગેટિવ રિપોર્ટ આપતી ખાનગી ‘જીન’ લેબના નંબર પરથી રિપોર્ટની કોપી મોકલી,ફરવાલાયક સ્થળોએ બતાવવા પડતા કોરોના રિપોર્ટના ગોરખધંધા ત્રીજી લહેર માટે ઘાતક સાબિત થશે,સુરતની જીન લેબનો રિપોર્ટ મળશે, બધે માન્ય ગણાશે, વિદેશ જવું હોય તો પાસપોર્ટ આપો એ રિપોર્ટ પણ આપીશું: વચેટિયો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zJc661
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zJc661
Comments
Post a Comment