Skip to main content

ધરપકડ:થુમડીમાં ઇદના દિને બે ઊંટની જાહેરમાં કતલ કરનારા આઠ શખ્સોની ધરપકડ https://ift.tt/eA8V8J

ઘટનાને પગેલે જીવદયાપ્રેમી સહિતના લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું,આરોપીઓને માસના જથ્થા અને હથિયારો સાથે વાયોર પોલીસે ઝડપી લીધા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWbrxq

Comments