નવી પહેલ:સુરત જિલ્લા વન વિભાગે ઉદ્યોગોના સહયોગથી દરિયાકાંઠે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું https://ift.tt/eA8V8J
સોમવારે ચેરના જંગલોના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, દરિયાકાંઠાના ખારા પાણી કાદવિયા જમીન પર મેંગ્રોવ ઉગે છે,ગુજરાતમાં દરિયાકાંઠાની રક્ષા કરતા આ વૃક્ષ અને તેની ઝાડીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rwTvHk
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rwTvHk
Comments
Post a Comment