Skip to main content

લૂંટ:લીમડીમાં વેપારીને લાત મારી ચાંદીના દાગીના તથા રોકડ ભરેલી થેલીની લૂંટ https://ift.tt/eA8V8J

લાત મારતાં નીચે પડતાં વેપારીને પગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા,લોકોએ પીછો કરતાં લૂંટારુઓ થેલી ફેંકી ભાગ્યા એકને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ફરાર,સીમલખેડી અને ખરસોડ ગામના યુવક સામે ફરિયાદ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xNiVmu

Comments