દારુની 'બદી':દારુબંધી માત્ર નામની, ખુદ સરકાર કબૂલે છે કે રાજસ્થાન અને બિહાર કરતા પણ ગુજરાતમાં વધુ દારુ પીવાય છે https://ift.tt/eA8V8J
રાજ્યસભામાં રજૂ કરાયેલા AIIMSના સર્વે મુજબ ગુજરાતના 3.9% પુખ્તો શરાબનું સેવન કરે છે, જેમાંથી 1.2% બંધાણી,દેશભરના 2 લાખથી વધુ લોકોનો સર્વેઃ દારુનાં સેવનમાં છત્તીસગઢ (35.6%) અને ત્રિપુરામાં (34.7%) સૌથી ટોચ પર
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iflqZl
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iflqZl
Comments
Post a Comment