ગુરૂ પૂર્ણિમાએ વધુ એક ભેટ:ગુરુ પૂર્ણિમાના દિવસે ભરૂચ-અંકલેશ્વર વાસીઓને નવી ભેટ, જી.એસ.આર.ટી.સી. દ્વારા સીટી બસ સેવાનો પ્રારંભ https://ift.tt/eA8V8J
દર અડધા કલાકે બન્ને શહેરો વચ્ચે બસ દોડશે, નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ બાદ સીટી બસ સેવા,અંકલેશ્વરથી ભરૂચ GNFC માત્ર 30 મિનિટમાં લોકો પહોંચી શકશે : નાણાં અને સમય બચશે,બંને શહેરો વચ્ચે સવારે 6.30થી રાત્રે 8.30 વાગ્યા સુધી દર અડધા કલાકે સિટી બસ દોડશે, ભાડૂં માત્ર 16 રૂપિયા : 16 કિમીનું અંતર કાપવા અગાઉ 40થી 50 રૂપિયાનો ખર્ચ થતો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hZDNkV
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hZDNkV
Comments
Post a Comment