Skip to main content

નગર પાલિકાની વિચિત્ર નીતિ:ભુજમાં ગટરના કામોમાં રોડનો પણ સત્યાનાશ https://ift.tt/eA8V8J

જે.સી.બી.ના દાંતિયાથી માટી ઉસેડવામાં ડામર પણ ઉખેડાઈ ગયો,માર્ગ ખોદ્યા બાદ ડામર અને કાંકરી પાથરી રૂપ રંગ બદલી દેવાયા : દિવાળી વખતે બનેલા મોટા ભાગના માર્ગો પર પાલિકાનું જેસીબી ફરતા માર્ગો બિસ્માર

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3knBZUp

Comments