તાલીમાર્થીઓના બાળકો માટે ઘોડીયા ઘર:રાજ્યના DGP આશિષ ભાટીયાએ પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયા ઘરનો પ્રારંભ કરાવ્યો
પોલીસ તાલીમ શાળાની 22 મહિલા તાલીમાર્થીઓ બાળકોની માતા છે,આ પૈકી 8 બહેનોના બાળકો ખૂબ નાના છે જેમની સંભાળ લેવાનું સરળ બનશે,તાલીમાર્થીઓના બાળકોને તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહેશે
http://dlvr.it/S4PGXx
http://dlvr.it/S4PGXx

Comments
Post a Comment