બિગ બ્રેકિંગ:સ્વીટી પટેલનો પોલીસ પતિ અજય દેસાઈ જ હત્યારો નિકળ્યો, કરજણના બંગલે હત્યા કરી કિરીટસિંહની બંધ હોટેલ પાસે લાશ સળગાવી
4 જૂનની રાત્રે સાડા બારે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી મારી નાંખી, લાશ છેક બીજા દિવસે સાંજે લઈ જઈ બાળી,સ્વીટીની બાજુમાં તેનું બાળક ઊંઘતુ હતું છતાં મર્ડર કર્યું, ગાડીમાં લાશ મૂકીને સાળાને ફોન કરી સ્વીટી ગુમ થયાનું કહ્યું,કરજણ ટોલનાકાએ CCTVમાં PIની દેખાયેલી કાર, લાશ મળી એ સ્થળે તેમના મોબાઈલ લોકેશને શંકાને વધુ ઘેરી બનાવી,વડોદરા પોલીસે 45 દિવસ સુધી અંધારામાં ફાંફા માર્યા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસમાં જ ભેદ ઉકેલી દીધો
http://dlvr.it/S4Lnj6
http://dlvr.it/S4Lnj6
Comments
Post a Comment