ASI પુત્રી ગુમ કેસ:હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહીને સાસરિયાંઓ સોનલને ત્રાસ આપતા હતા https://ift.tt/eA8V8J
સોનલ ગઢવી બે પાનાંની સ્યુસાઇડ નોટ લખી અને ઘરેથી નીકળી ગઈ હતી,પતિથી લઈ ઘરના તમામ સભ્યો સોનલને કોઈપણ રીતે ત્રાસ આપતા હતા,દીકરીના નામે મકાન લઈ આપો તો અમે ત્રાસ નહીં આપીએ કહીને મકાન પણ લીધું
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iv65Tl
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iv65Tl
Comments
Post a Comment