Skip to main content

92% વાવણી પૂર્ણ:કપાસના વાવેતરમાં ભાવનગર જિલ્લો રાજ્યમાં તૃતિય ક્રમે https://ift.tt/eA8V8J

સમગ્ર જિલ્લામાં કુલ 4,13,300 હેકટર જમીનમાં ખરીફ પાકનું પૂર્ણ થયેલું વાવતેર,ગોહિલવાડમાં 2,20,400 હેકટરનું વાવેતર, મગફળીનું 1,15,900 હેકટરમાં વાવતેર થયું

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y6U7px

Comments