પૂર્વ ક્લાસ વન અધિકારીની કેફિયત:‘ગાંધીનગરમાં પાટનગર હોવાથી સમગ્ર રાજ્યમાંથી લોકો આવતા, અહીં ટ્રેન ચાલુ કરવવા મેં સરકારને 8500 પત્રો લખ્યા હતા’ https://ift.tt/eA8V8J
પૂર્વ અધિકારીએ કહ્યું - એક સમયે ટિકિટનાં ફોર્મ પણ નહોતાં મળતાં ત્યારે હું ફોટોકૉપી કરાવી લોકોને વહેંચતો હતો,પાવર સ્ટેશન માટે કોલસા લાવવા પહેલી ટ્રેન શરૂ કરાઈ હતી,ગાંધીનગરથી 6 કિમી દૂર ખોડિયાર સ્ટેશને આવતી 46 ટ્રેન લંબાવાય તો લોકોને લાભ મળશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3imfjkD
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3imfjkD
Comments
Post a Comment