પરિણીતાનો આપઘાત:અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના ત્રાસથી પરિણીતાનો 7મા માળેથી કૂદીને આપઘાત, ઘરમાંથી હાથ પકડીને પ્રેમી પરિણીતાને લઈ જતો
પ્રેમી પરિણીતાને લઈ જતો, પિતા આબરૂ માટે અત્યાર સુધી ફરિયાદ ન કરી,પરિણીતાને પામવા માટે એક તરફી પ્રેમ કરતો યુવક ભિલોડાથી અમદાવાદ આવી રહેવા લાગ્યો,પરિણીતાએ પ્રેમીના ત્રાસના કારણે 7 માં માળેથી કૂદી આપઘાત કર્યો
http://dlvr.it/S4lJR8
http://dlvr.it/S4lJR8

Comments
Post a Comment