‘હરિ’ના અંતિમ દર્શન:સ્વામીજીના નશ્વર દેહને 7 નદીના જળથી સ્નાન કરાવાશે, અંત્યેષ્ઠીમાં 8 વૃક્ષોનાં લાકડાં વપરાશે https://ift.tt/eA8V8J
1 ઓગસ્ટે મંદિર પરિસરમાં પાલખી યાત્રા બાદ બપોરે 2 વાગે અંતિમ સંસ્કાર,હરિપ્રસાદ સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધીમાં સાૈથી વધુ લાકડાં તેના વપરાશે,આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, રવિવારે અંતિમવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે,અંતિમ સંસ્કાર સ્થળની આજુબાજુ સ્વામીજીના મહત્ત્વનાં કાર્યોના ફોટા સાથેના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યાં છે.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BZ036h
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BZ036h
Comments
Post a Comment