રસીકરણ અભિયાનના 6 મહિનાનું સરવૈયું:જો ગરબા રમવા છે તો... 100%ને વેક્સિન જોઇએ; અત્યારે રાજ્યનાં 18 હજાર ગામોમાંથી માત્ર 155માં જ 100%ને વેક્સિન https://ift.tt/eA8V8J
18+માં અત્યાર સુધી 45% ને પહેલો ડોઝ જ્યારે 13%ને બંને ડોઝ,181 દિવસમાં અેક ટકાથી ઓછા ગામોમાં સંપૂર્ણ રસીકરણ, નવરાત્રિને 181 દિવસ બાકી,રસીકરણને અડધું વર્ષ : સુરત જિલ્લાનાં 105, વડોદરાનાં 15, જૂનાગઢનાં 9 ગામોમાં 100% રસીકરણ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rhHfKL
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rhHfKL
Comments
Post a Comment