હાઈકોર્ટે સરકારને ખખડાવતા કહ્યુ...:‘લોકોને ડરાવવાનું બંધ કરો, તબીબ સામે પાસા કરો છો તો રાજકીય નેતા 5 હજાર ઇન્જેક્શનનો ધર્માદો કરતી હોય તેની સામે પણ પાસા કરશો ને?’ https://ift.tt/eA8V8J
ડોક્ટરની પ્રીડિટેન્શન અરજીની સુનાવણીમાં ઝાટકણી કાઢી,2 રેમડેસિવિર માટે તબીબ સામે પાસા લગાવ્યો તો 5 હજાર ઇન્જેક્શનનો ધર્માદો કરનારા નેતા સામે પણ પાસા કરશો?
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eWsSXq
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eWsSXq
Comments
Post a Comment