નંદુરબારમાં ગમખ્વાર અકસ્માત:તોરણમાળ ઘાટીમાં બ્રેક ફેલ થતાં ક્રુઝર 400 ફૂટ ખીણમાં ખાબકી, 8 લોકોનાં મોત; PM મોદીએ 2-2 લાખની સહાય જાહેર કરી https://ift.tt/eA8V8J
અકસ્માતમાં ઘાયલ થયેલા 15 જેટલા મુસાફરોને સારવાર માટે ખસેડ્યા,મુસાફરો એમપીથી ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા નંદુરબાર જઈ રહ્યા હતા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/36HLndF
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/36HLndF
Comments
Post a Comment