સકંજો:બોર્ડર રેન્જ હેઠળના 4 જિલ્લામાં બાયોડીઝલ અને બેઝ ઓઇલ પર પોલીસની સખ્ત કાર્યવાહી https://ift.tt/eA8V8J
રાજ્યના પોલીસ વડાના આશિષ ભાટીયાના આદેશને પગલે,પૂર્વ-પશ્ચિમ કચ્છમાં 20 દરોડમાં 19 આરોપીઓ સામે ગુનો નોંધીને રૂપિયા 4.60 કરોડનો મુદામાલ કબજે કર્યો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zoutNe
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zoutNe
Comments
Post a Comment