સ્કૂલ અનલોક:પ્રથમ દિવસે 30% વિદ્યાર્થી યુનિફોર્મ વિના સ્કૂલે આવ્યા, આચાર્યોએ પૂછ્યું તો કહ્યું, ‘શરીર વધી ગયું હોવાથી યુનિફોર્મ ટૂંકા થઇ ગયા છે’ https://ift.tt/eA8V8J
સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી, કેટલાક વિદ્યાર્થીઓ માસ્ક વિના આવતાં સ્કૂલોએ માસ્ક આપ્યા,વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે માટે શિક્ષકોને ઊભા રાખી રિશેષ આપવામાં આવી,25 ટકા વિદ્યાર્થીઓ બહારગામ અને બિમાર હોવાથી ગેરહાજર રહ્યાં,4થી 6 મહિના સુધી લગભગ બેઠાળું જીવન રહેતાં ઘણા બાળકોના શરીર પર વિપરીત અસર જોવા મળી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2VfnnMt
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2VfnnMt
Comments
Post a Comment