મન્ડે પોઝિટિવ:ખરોડના લઘુમતિ સમાજના દંપતીને સંતાનમાં 3 દીકરી,ત્રણેય ડોક્ટર બની: વિદેશ જવાનું ટાળી દેશમાં સેવા આપવા મક્કમ https://ift.tt/eA8V8J
શિક્ષક દંપતિએ દીકરા સમોવડી દીકરીઓને જન્મ સમયથી જ ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું,પિતાએ દીકરીઓને સંપૂર્ણ આઝાદી આપી જેથી સપના સાકાર કર્યા, અલગ અલગ રાજ્યોની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં ફરજ બજાવી રહી છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/36HLplN
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/36HLplN
Comments
Post a Comment