ગુજરાતમાં 24 કલાકમાં સિઝનનો 7% વરસાદ:25 તાલુકામાં અડધોથી 9 ઇંચ સુધી વરસાદ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 30% વરસાદ https://ift.tt/eA8V8J
ચાલુ સિઝનમાં 25 તાલુકામાં 20થી 40 ઇંચ, 88 તાલુકામાં 10થી 20 ઇંચ,શનિવારે સરેરાશ વરસાદ 25.92 % હતો જે સોમવારે 32.58% નોંધાયો,રાજ્યમાં માત્ર 48 કલાકમાં સિઝનનો સરેરાશ 6.66 ટકા વરસાદ પડી ગયો,240 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થવાથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો,છોટા ઉદેપુરમાં ભારે વરસાદથી લોકો બેહાલ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x7JMbu
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x7JMbu
Comments
Post a Comment