મેરિટની મથામણ:સાયન્સ ફેકલ્ટીમાં 2030 બેઠક સામે 7234 ફોર્મ ભરાયાં, 800 બેઠક વધે તોય 4 હજારથી વધુ છાત્રોએ વિકલ્પ શોધવો પડશે https://ift.tt/eA8V8J
ધોરણ 12માં માસ પ્રમોશન બાદ મ.સ. યુનિવર્સિટીમાં એફવાય બીએસસીમાં પ્રવેશની કટોકટી ઘેરી બનવાના સંકેત,બીસીએમાં 200 બેઠકો સામે 1700 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં : ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 ઓગસ્ટ હોવાથી હજુ આંકડો વધવાની શક્યતા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37b76L0
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37b76L0
Comments
Post a Comment